સ્ટ્રેસ management na

*સ્ટ્રેસ મેનેજમેન્ટ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે?* (વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના સ્ટ્રેસ મેનેજમેન્ટ પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર.) રજૂઆત: દર્શાલી સોની પાના: ૯૬ કિંમત: રૂ. ૯૯ ISBN: 978-81-945432-5-1 આધુનિક યુગમાં સ્ટ્રેસ એટલે કે તણાવ જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે. ગમે તે કરો, ચાહે હિમાલય પર ચાલ્યા જાઓ કે બધું છોડી દો, પણ સ્ટ્રેસથી પીછો છોડાવવો લગભગ અશક્ય છે. સ્ટ્રેસને હરાવી ન શકાય પણ મિત્ર બનાવી શકાય? તેને મેનેજ કરી તેનો ફાયદો ઉઠાવી શકાય ? કઈ રીતે સ્ટ્રેસને મેનેજ કરી લાંબી અને હેપી લાઈફ જીવી શકાય ? આ પુસ્તકમાં આવા તમામ પ્રશ્નોના જવાબ મળી રહેશે. આ પુસ્તકમાં અંગ્રેજીમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે. જગતના વિખ્યાત તબીબો અને મોટિવેશનલ નિષ્ણાતોએ છેલ્લા ૫૦ વર્ષમાં રીસર્ચ કરી સ્ટ્રેસ મેનેજમેન્ટ પર જે કઈ શીખવ્યું છે, તે તમામ આ એક જ પુસ્તકમાંથી આપને શીખવા મળી જશે. તણાવને કાયમ...